Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલ
Continues below advertisement
Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલ
Surat Firing Case : સુરતમાં પલસાણાના તુંડી ગામે સામાન્ય ઝઘડામાં ફાયરિંગ કરાયું . ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવકે પોતાના પિતાની ગન માંથી ફાયરિંગ કર્યું . દિવસે થયેલા ઝગડા ના કારણે યુવકના ઘરે 40 થી 50 લોકો ધસી આવ્યા હતા . વિકાસ તોમર નામના યુવકે કર્યું હતું ટોળા પર અંધાધૂંધ ફાયરિંગ . ફાયરિંગમાં જાતે વિકાસ સહિત ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત . તમામને બારડોલી સારવાર અર્થે ખસેડાયા હતા. ગઈ કાલે રાત્રે બની હતી ઘટના . પલસાણા પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી . વિકાસ ના પિતા રામ નરેશ નિવૃત આર્મીમેન અને પલસાણા ખાતે સિક્યુરિટી એજન્સી ચલાવે છે.
Continues below advertisement