પંચમહાલના શહેરામાં સસ્તા અનાજની દુકાનમાં વેચાતા ચોખા અંગે નવો વળાંક, મામલતદારે શું કહ્યું?

Continues below advertisement

પંચમહાલ(Panchmahal)ના શહેરાની સસ્તા અનાજની દુકાનમાં વેચાતા ચોખા(rice) પ્લાસ્ટિકના હોવાનો આરોપના મામલે નવો વળાંક સામે આવ્યો છે.ગાંધીનગરથી એક ટીમ શુક્રવારે આ ચોખાની તપાસ કરવા માટે આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram