અમરેલીના પીપાવાવમાંથી 90 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો
gujarati.abplive.com
Updated at:
29 Apr 2022 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કંડલા બાદ ફરી એક વાર હેરોઇન ઝડપાયું છે. અમરેલીના પીપાવાવમાંથી 80 થી 90 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. DRI અને ATS દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. આ ઓપરેશન છેલ્લા 48 કલાકથી ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. આ મામલે NCBની પણ મદદ લેવામાં આવી રહી છે. આ હેરોઇન જેમ પતંગની દોરી પર માનજો ચડાવવામાં આવે તેમ સુતળી પર ચડાવવામાં આવેલું હતું.