રાજ્યના આ શહેરમાં સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરાયું લાગૂ,જુઓ વીડિયો

Continues below advertisement

બોટાદ(Botad) શહેરમાં સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન(voluntary lockdown) લાગૂ કરાયું છે. જે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધીનું હશે.આવતીકાલે રાત્રે નવ વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram