Vadodara: શહેરના આ મેદાનમાં ઓક્સિજનની માંગ પુરી કરવા ફિલિંગ સ્ટેશનનો કરાયો પ્રારંભ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા શહેરના નવલખી મેદાનમાં ઓક્સિજનની માંગ પુરી કરવા માટે ફિલિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ આ સ્ટેસનની શરૂઆત કરાઈ છે.તમામ હોસ્પિટલોને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન પુરો પાડવાનો પ્રયાસ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram