ડાંગ પાસે કપાસ ભરેલી ટ્રક પલટી, ટ્રકચાલક સહિત બેનો આબાદ બચાવ

Continues below advertisement
કર્ણાટકથી અમદાવાદ જતી કપાસ ભરેલી ટ્રકને ડાંગ પાસે અકસ્માત નડ્યો હતો.  વઘઇથી વાંસદા તરફ જતાં હનુમાનબારી નજીક ટ્રક પલટી હતી. અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram