કચ્છના માંડવી બીચ પર બોટ પલટી, એક મહિલાનું મોત
Continues below advertisement
કચ્છના માંડવી બીચ પર વોટર બોટ પલટતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. રાઈડિંગ સમયે બોટ પલટતાં સમયે તેમાં સવાર તમામ પ્રવાસીઓ પાણીમાં પડ્યા હતા. આ બનાવમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થતાં તેઓને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Continues below advertisement