નવસારીના ઘેલકડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કરી એક યુવકની હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારી(Navsari)ના ઘેલકડી(Ghelkadi) વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો યુવકની હત્યા(killed) કરીને ફરાર થયા છે. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Continues below advertisement
Tags :
Killed Crime A Young Man Unknown ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Ghelkadi Navsari