ગાંધીનગરમાં આમ આદમી પાર્ટના કાર્યકરોએ કથિત પેપરકાંડ મામલે દેખાવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટના કાર્યકરોએ કથિત પેપરકાંડ મામલે દેખાવ કર્યા હતા. આમ આદમી પાર્ટના નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું માંગ્યું રાજીનામુ. અસિત વોરાએ જણાવ્યું કે જપ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરશે. ગુજરાતમાં આગામી 3 દિવસ પડશે કાતિલ ઠંડી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. ગુજરાતમાં નલિયા રહ્યું સૌથી ઠંડુગાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram