અબડાસા: મોટી વેડહાર ગામના બુથ પર ભાજપના કાર્યકરો ધમકી આપતા હોવાની કૉંગ્રેસની ફરિયાદ

Continues below advertisement
કચ્છ: ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે અબડાસા પેટા ચૂંટણી દરમિયાન મોટી વેડહાર ગામના બુથ પર ભાજપના કાર્યક્રરોની ધાકધમકી અને વાંકુ ગામે પણ ભાજપ સમર્થકો દ્વારા દાદાગીરી કરી હોવાની કૉંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખીત ફરીયાદ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram