કોરોનાના 100માંથી 80 દર્દીએ ખરેખર તો વધારે કશું કરવાનું હોતું નથી, બાકી રહેલા 20 દર્દીમાંથી 10 દર્દીને......

Continues below advertisement

કોરોના વાયરસ મુદ્દે વાત કરતા ડૉ. તેજસ પટલે જણાવ્યું કે, ઓક્સિજન આપ્યા બાદ 97 થી 98 લેવલ રહેતું હોય તો ગભરાવાની જરૂર નથી.જે-તે દવા યોગ્ય સમયે લેવાથી જ ફાયદો થયા છે. હોમ આઈસોલેશનમાં પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. કોરોના દર્દીને હોમ આઈસોલેશનમાં રાખી હાઈડ્રેશન મેન્ટેન કરો અને પેરાસિટેમોલ આપીને ફિવરની સાયકલ તોડો તો 100માંથી 80 દર્દીઓને કશું કરવાનું હોતું નથી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram