ABP અસ્મિતાના સત્યાગ્રહની મોટી અસર, કપરાડામાં સોશિયલ ડિસ્ટન્સનું પોલીસે કરાવ્યું પાલન
Continues below advertisement
ABP અસ્મિતાની મુહિમને કપરાડા પોલીસ આગળ વધારી હતી. ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નહોતા. જેના કારણે પોલીસ પહોંચી હતી અને ભાજપના કાર્યકરો પાસે નિયમોનું પાલન કરાવ્યું હતું.
Continues below advertisement