abp અસ્મિતાના પાટણના સંવાદદાતા વિનોદભાઈ ગજ્જરનું કોરોનાથી નિધન
Continues below advertisement
abp અસ્મિતાના પાટણના સંવાદદાતા વિનોદભાઈ ગજ્જરનું કોરોનાથી નિધન થયું છે. વિનોદભાઈના નિધનથી એબીપી અસ્મિતાએ ગૂમાવ્યા એક કર્તવ્યનીષ્ઠ પત્રકાર.
Continues below advertisement