Kheda News: ગળતેશ્વરમાં બાળક પાસે દારૂના વેચાણનો કેસમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આરોપીની ધરપકડ

Continues below advertisement

એબીપી અસ્મિતાના સૌથી લોકપ્રિય શો હું તો બોલીશનો અહેવાલ અસરકારક સાબિત થયો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા બળેવીયા ગામે બુટલેગર ઈશ્વર પરમાર બાળકો પાસે દારૂનું વેચાણ કરાવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

ખેડાના ગળતેશ્વરના વાળીનાથને જોડતા ગામના બ્રિજનો વીડિયો થયો વાયરલ.  નવા બનેલા બ્રિજની દિવાલ અને રેલિંગની ગુણવત્તાને લઈ સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ. લાખો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાંથી નીકળી માટી. બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 

એબીપી અસ્મિતાના સૌથી લોકપ્રિય શો હું તો બોલીશનો અહેવાલ અસરકારક સાબિત થયો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા બળેવીયા ગામે બુટલેગર ઈશ્વર પરમાર બાળકો પાસે દારૂનું વેચાણ કરાવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલથી નિંદ્રાધીન પોલીસ સહિતનું પ્રશાસન સફાળુ જાગ્યું. ખેડા કલેકટરે બુટલેગર ઈશ્વર પરમારને પાસા હેઠળ જેલહવાલે કર્યો છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram