રાજકોટમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ઓનલાઇન પરીક્ષા લેવા માટે NSUIએ કરી માંગ. LRD અને PSIના કોલ લેટરમાં છેડછાડ કરનાર 6 આરોપીઓને જેલ મોકલાયા. હેડ ક્લાર્કનું પેપર લીક થયાનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર, ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને આપી માહિતી. પરીક્ષા રદ્દ કરવી કે નહિ તે મામલે ગૌણ સેવા પસંદગી મંડળ લેશે નિર્ણંય. ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. યુવરાજ સિંહે માંગ કરી છે કે,, આરોપીઓને રાજકીય પીઠબળ છે કે નહિ તે મામલે તપાસ થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram