ગુજરાતમાં NSUIનું માળખું વિખેરાયુ, અનેક નેતાઓને હોદ્દા પરથી હટાવાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં NSUIનું માળખું વિખેરાયુ. અનેક નેતાઓને હોદ્દા પરથી હટાવાયા. પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી. પેપરકાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના નિવાસસ્થાને તાળા. સાબરકાંઠામાં આવેલું છે જયેશ પટેલનું ઘર. પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા. પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માહિતી. પ્રાંતિજમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ. 10માંથી 6 લોકોની ધરપકડ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram