બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનની ખોટી એન્ટ્રી કરાવનાર સામે કરાશે કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનની ખોટી એન્ટ્રી કરાવનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. વેક્સિનની ખોટી એન્ટ્રીના કિસ્સા સામે આવતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. કેટલીક જગ્યાએ મૃત વ્યક્તિના નામે વેક્સિન અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Banaskantha Health Department Police Investigation Vaccine Proceedings Vaccination ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates False Entry