અમરેલી જિલ્લામાં વાવાઝોડા સામે પહોંચી વળવા તંત્ર એક્શનમાં,કેવા લેવાયા પગલા?,જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાને સામે પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે. અહીં પોલીસ તંત્ર, મામલતદાર, પ્રાંતના અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે.આ સાથે 26 આશ્રય સ્થાન બનાવવા માટે કલેક્ટરે સૂચન આપ્યું છે.
Continues below advertisement