મુંદ્રા ડ્રગ્સ કેસ અપડેટઃ તપાસમાં ડ્રગ્સ અંગે થયો મોટો ઘટસ્ફોટ, ક્યાં ક્યાં મોકલવાનું હતું ડ્રગ્સ?
abp asmita
Updated at:
25 Oct 2021 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંદ્રા પોર્ટ પર મળી આવેલા ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એક હજાર કિલો હેરોઈન પંજાબના લુધિયાણા મોકલવાનું હતું. એક હજાર કિલો ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું સામે આવ્યું છે.