Panchmahal: ગોધરામાં પોલીસ વાનની અડફેટમાં કિશોરનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના ગોધરામાં પૂર ઝડપે પોલીસ વાનની ટક્કર વાગતા મોટી વાવના રહેવાસી મહેશ ભાભોર નામના કિશોરનું મોત થયું છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો સહિત 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.