103 દિવસ બાદ રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના કેસનો આંક 1400ને પાર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1415 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે. વધતા કેસને લઈ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં છ હજાર 147 થઇ ગઇ હતી.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Gujarat Corona Vaccine COVID Cases Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update 103 Days 1400 Mark