મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં સંક્રમણ વધતા શાળા-કોલેજો બંધ રાખવાનો કરાયો નિર્ણય

Continues below advertisement

ઝારખંડમાં વધી રહેલો કોરોના સંક્રમણ વચ્ચે હવે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી સરકારી કચેરીઓમાં 50 ટકા જ કર્મચારીઓની હાજરીનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram