જૂનાગઢઃ ઘેડ પંથકમાં તારાજીના આકાશી દ્રશ્યો આવ્યા સામે, જુઓ કેવી છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ(Junagadh) સહિત સૌરાષ્ટ્રમાં વરસાદે(Rain) વિરામ લીધો છે પરંતુ જૂનાગઢના ઘેડ પંથકમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે. ઘેડ પંથકની તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.