અમદાવાદના સેટેલાઇટની આ સોસાયટીમાં કોરોના કેસ વધતા 9 બંગલા કન્ટેનમેન્ટ ઝોનમાં, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શરણમ-5માં કોરોનાના કેસ વધતા સોસાયટીના 34 બંગલામાંથી 9 બંગલાને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. આ સોસાયટીમાં હાલમાં 14 એક્ટિવ કેસ છે. કન્ટેનમેન્ટ ઝોનમાં તબીબી સારવાર મળતી હોવાનો ચેરમેને દાવો કર્યો હતો. કોર્પોરેશન તરફથી અન્ય કોઈ સામગ્રી મળતી ન હોવાનું પણ ચેરમેને જણાવ્યું હતુ.
Continues below advertisement