અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કાઉન્સિલરો બજેટ વાપરવા બન્યા અધીરા

Continues below advertisement

અમદાવાદ સહિત 5 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રજાલક્ષી મત મેળવવા કાઉન્સિલરો બેબાકળા બની રહ્યા છે.નવેમ્બર 2020 માં ટર્મ પૂર્ણ થવા પહેલા પોતાના બજેટમાંથી રોડ પાણી ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે નાણાંની સાથે પોતાના નામની પણ જાહેરાત કરી રહ્યા છે.પોતાના મતક્ષેત્રમાં આવતી સોસાયટીઓ બહાર પોતાના બજેટમાંથી ફાળવેલ નાણાંના બોર્ડ લગાવવાની શરૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram