GTU નવા શૈક્ષણિક સત્રનું કરાયું આયોજન, ઓનલાઇન ક્લાસ શરૂ કરવા કરાયા આદેશ
Continues below advertisement
સમગ્ર રાજ્યમાં 7 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ નવા શૈક્ષણિક સત્રનું આયોજન કરી લીધુ છે. તમામ કોલેજોને ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવા સૂચના આપી દેવામાં આવી. GTUના કુલપતિ ડૉ. નવીન શેઠે કહ્યું કે દર વર્ષે એન્જિનિયરિંગની બેઠકો ખાલી રહેતી હતી. જે ચાલુ વર્ષે માત્ર 30 ટકા જ ખાલી રહેશે. તો વિદ્યાર્થીઓને એડમિશન અંગે એડમિશન કમિટી નિર્ણય કરશે.
Continues below advertisement