કોરોના મહામારીના પગલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ.એસોસિયેશન પણ આપશે યોગદાન

Continues below advertisement
કોરોનાની મહામારીના પગલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન પણ યોગદાન આપશે. દિવાળીના તહેવારો દરમિયાન કોવિડની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે. કોઈ પણ સમયે દર્દીઓ ફોન પર માહિતી મેળવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ફોન પર ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડ અંગે પણ માહિતી આપવામાં આવશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram