અમદાવાદ: બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 12:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી. વર્ષ 2020માં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ ફ્રીમાં કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન. સાબરકાંઠા પોલીસે પેપરકાંડ મુદ્દે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ છે.