છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ક્યા શહેરમાં નોંધાયા સૌથી વધુ કોરોનાના કેસ?

Continues below advertisement
છેલ્લા 24 કલાકમાં  રાજ્યમાં કોવિડ-19ના નવા 1512 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો હતો.  રાજ્યમાં હાલ 14,803 એક્ટિવ કેસ છે, જ્યારે 1,93,938 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે. અમદાવાદ કોર્પોરેશનમાં 302,  સુરત કોર્પોરેશનમાં 204,  વડોદરા કોર્પોરેશનમાં 135, રાજકોટ કોર્પોરેશનમાં 108 નવા કેસ નોંધાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram