અમદાવાદ:સગર્ભાઓને પોષ્ટિક લાડુ વિતરણ યોજના, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રારંભ કરાવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2021 12:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સાણંદના નિધરાડથી કેન્દ્રિય ગૃહમંત્રી (Amit Shah) અમિત શાહે યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. સગર્ભા મહિલાઓને (nutritious ladu distribution scheme) પોષ્ટિક લાડુ વિતરણ યોજના શરૂ કરાવી છે. લાડુ વિતરણ રથને અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યો હતો.