અમદાવાદ: દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામે લોકોની શું છે સમસ્યા?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ: દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામે વર્તમાન સરપંચના કાર્યકાળથી લોકો ખુશ  છે કે નહિ તે બાબતે અમારા રિપોર્ટરે માહિતી મેળવી હતી. આરોગ્ય કેન્દ્રની જરૂર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કમિટી હોલ, રોડ રસ્તાની પ્રાથમિકતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram