દમણ પાસે દારૂની હેરાફેરીનો મામલો: બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાયા

Continues below advertisement

દમણ પાસે PSI દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવતા તેની સાથે અન્ય એક ઇસમની પણ ધરપકડ કરાઇ છે. પોલીસે આ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલયા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram