વીરપુર અને નવાગામ વચ્ચેના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો લાગ્યો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

વીરપુર ગામમાં નવો બનેલો રોડ માત્ર ચાર દિવસમાં જ તૂટવા લાગ્યો હતો. જલારામ ધામ વિરપુર અને નવાગામ વચ્ચે આવેલા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વીરપુર તેમજ નવા ગામના લોકોના આગેવાનો રોડ પર ભેગા થયા હતા અને તંત્રની પોલ છતી કરવા જાતે જ આ ડામર રોડને પોતાના હાથથી ઉખેડી પોલ છતી કરી હતી

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram