પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભ્ર્ષ્ટાચારના આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભ્ર્ષ્ટાચારના આરોપ. છેલ્લા 4 ટર્મથી ભાજપની શાસાન. એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે કરાવી શકાશે બુકિંગ. ઓમીક્રોનવાળા દેશમાંથી આવતા મુસાફરો પર ચાપતી નજર રાખવામાં આવે છે. વડોદરાની નવરચના શાળાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોવાની માહિતી મોડી આપી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટના કાર્યકરોએ કથિત પેપરકાંડ મામલે દેખાવ કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram