ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યોરિટી એજન્સીને લઈને કૌભાંડના લાગ્યા આરોપ,તપાસ શરૂ
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યોરીટી એજન્સીને લઈને મોટું કૌભાંડ થતો હોવાનો આરોપ લાગ્યો છે. 2009થી શિવ સિક્યોરિટી એજન્સી કામ કરે છે. જે અંગે યૂથ કોંગ્રેસના નેતાએ અઢી વર્ષ પહેલા ફરિયાદ કરી હતી.
Continues below advertisement