ખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર કરી ફેરવનારા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા
Continues below advertisement
દ્વારકાના ખંભાળિયામાં નિર્વસ્ત્ર યુવાનનું ફૂલેકું ફેરવનારા આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા આ તમામ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યો હતો. રાજ્યની સુરત તથા વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
Continues below advertisement