ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાજપ નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakore)દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. વિસનગરના ગોઠવા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.