Ambaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Ambaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાં  

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના આજે ત્રીજા દિવસે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.. બે દિવસમાં 5 લાખ દર્શનાર્થીઓ નોંધાયા તો બીજા દિવસે 331 સહિત કુલ 521 ધજા રોહણ થઈ બે દિવસમાં 92,500 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો જેમાં શુક્રવારે 65 હહર યાત્રિકો નોંધાયા ગુરુવારે 1.68 લાખ અને શુક્રવારે 2.37 લાખ મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. આજે ત્રીજા દિવસે અંબાજી માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. કલોલના રાધેશ્યામ નગરના પદયાત્રીઓ 23 વર્ષથી માતાજીના દરબારે પગ પાળા જતા હોય છે. આ વર્ષે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram