Ambalal Patel Heavy Rain Forecast | ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 10 ઈંચ વરસાદ, સૌથી મોટી આગાહી

Continues below advertisement

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે આપેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે છે. છ ઇંચ થી 10 ઇંચ સુધીનો વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડી શકે છે, દક્ષિણ સૌરાષ્ટ્ર ,પશ્ચિમ સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, કચ્છ સહિતના ભાગોમાં વરસી શકે છે વરસાદ.

તેમણે કહ્યું કે, એક પછી એક બંચાવ લોક પ્રશરના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ અને અરબ સાગરની આ સિસ્ટમ બંને સિસ્ટમ મજબૂત થઈ છે. જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ સુરત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્ય રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વસાદ થશે. અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બોટાદ, સાવરકુંડાના ભાગોમાં પણ ક્યાંક વસાર થવાની શક્યતા રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram