Ambalal Patel | Rain Forecast | અંબાલાલ પટેલે ગુજરાતમાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Continues below advertisement

15 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા. 16 થીબલ 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાત ના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર,પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાત,કચ્છ,પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ  સહિત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે. 11 થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ માં ભારે વરસાદ ના પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે. 24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ જીવાતની શક્યતા રહે.

હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ( rain) શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ (rain) વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું (rain)જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram