રાજકોટના પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Dec 2021 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ટાયર ફાટવાથી બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. પરંતુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.