Amit Shah Gujarat Visit | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27મી ફેબ્રુઆરીએ આવશે ગુજરાત
gujarati.abplive.com
Updated at:
25 Feb 2024 06:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmit Shah Gujarat Visit | કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 27 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે. અમિત શાહ પોતાના લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના 758.44 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પેથાપુર ખાતે બપોરે 3 કલાકે કાર્યક્રમનું કરવામાં આવ્યું છે આયોજન.