અમરેલી: માલસિકા રોડ પર 5 સિંહ ઘુસી આવતા ફફડાટ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમરેલી માલસિકા રોડ પર 5 સિંહ ઘુસી આવતા ફફડાટ ફેલાયો હતો. પેટ્રોલ પંપ પર 5 સિંહો આંટાફેરા મારતા હોવાનુ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. વન વિભાગને આ મામલે સૂચના આપી દેવાઈ છે. સિંહોના પ્રવેશ બાદ સ્થાનિકોમાં ભયનો મહૉલ જોવા મળ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram