અમરેલી: સાવરકુંડલાના 7 ગામ સૂર્યોદય યોજનાથી વંચિત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમરેલીના સાવરકુંડલાના 7 ગામમાં ખેડૂતોને પાક લેવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. દિવસે વીજળી આપવાની "સૂર્યોદય યોજના" લાગુ નહિ થવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ઠંડી અને અંધારપટ્ટ વચ્ચે ખેડૂતોને ખેતી કરવાનો વારો આવ્યો છે. વીજળી આપવા માટે અન્નદાતાએ માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Farmers Electricity ABP News Amreli Savarkundla Agriculture Demand Demand Labor ABP Live ABP News