અમરેલીઃ આ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા ટ્રક પલટાઈ, ડ્રાઈવરનો બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાવરકુંડલા રંધોળા હાઈવે પર વરસાદી પાણી(Rain water ) ફરી વળ્યા છે. રાત્રિ દરમિયાન ખાબકેલા વરસાદના પાણીથી ખેતરો પાણી પાણી થયા આ સાથે જ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે.