અમરેલીઃબગસરા APMCમાં એકસાથે 600 ખેડૂતોને મેસેજ કરી દેવાતા ચણાની ખરીદીમાં ભારે મુશ્કેલી સર્જાઈ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 12:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli) જિલ્લામાં સરકાર દ્વારા કરવામાં આવેલા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતો(farmers)ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બગસરામાં એક સાથે 600 ખેડૂતોને મેસેજ કરી દેવાતા ભારે અગવડતા સર્જાઈ છે. 250થી વધુ ખેડૂતો ખરીદ સેન્ટર પર પહોંચ્યા છે.