અમરેલીઃ વરસાદ ખેંચાતા ખેડૂતોની નજર સામે સુકાઈ રહ્યો છે પાક, સાંભળો ખેડૂતોની વ્યથા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લામાં ખેડૂતો વરસાદ ખેંચાવાના કારણે ચિંતામાં મુકાયા છે. ખેતરમાં ઊભો પાક પાણીના વાંકે સુકાવા માંડ્યો છે. કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના કારણે હજુ સુધી વીજ પુરવઠો કાર્યરત થયો નથી. વાવાઝોડાને ત્રણ મહિના વિત્યા છતા હાલાકી પડી રહી છે.