અમરેલીઃ રાજુલામાં તૌકતે સંકટના બે મહિના બાદ પણ લોકો સહાયથી છે વંચિત, જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલી(Amreli)ના રાજુલા(Rajula)માં તૌકતે વાવાઝોડા(hurricane)ને ત્રાટકે બે મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતા લોકો સહાયથી વંચિત છે. વાવાઝોડામાં પીપાવાવ ગામના આશરે 350 જેટલા મકાનોને નુકસાન થયું હતું. અત્યાર સુધી 186 અસરગ્રસ્તોને જ સહાય ચુકવવામાં આવી છે.
Continues below advertisement
Tags :
People Amreli Crisis Deprived Help 2 Months ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV