વરસાદ ન પડતા અમરેલીમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ,  વરસાદ નહીં પડે તો પાક થશે નિષ્ફળ

Continues below advertisement

અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું દર્દ છલકાયું હતું. વરસાદ ન પડતા અમરેલીના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. બે કે ત્રણ દિવસમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram