અમરેલીઃ પૂર્વ સરપંચ અને ભાજપના આગેવાન પ્રફુલ વેકરિયાએ મહિલાને લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

Continues below advertisement

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામની સહાયથી વંચિત મહિલાને સરપંચે સરકારી ગ્રાન્ટની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે. ગામના પૂર્વ સરપંચ અને ભાજપના આગેવાને સહાયની લાલચ આપી ફરિયાદીની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ આચર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram